યુટ્યુબ અને અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા યુવા ભાવિન ભાનુશાલી અનંત રાધિકાની પાર્ટીમાં રહ્યા હાજર ફિલ્મના સુપરસ્ટાર અને કલાકાર સાથે લીધી ખાસ તસવીરો

યુટ્યુબ અને અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા યુવા ભાવિન ભાનુશાલી અનંત રાધિકાની પાર્ટીમાં રહ્યા હાજર ફિલ્મના સુપરસ્ટાર અને કલાકાર સાથે લીધી ખાસ તસવીરો

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ના દીકરા અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં બોલીવુડ સેલિબ્રિટી સહિત તમામ લોકો અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહ્યા હતા આ લગ્ન ખૂબ જ ધામધૂમથી વડીલો અને સગા સંબંધીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ…