અલ્પાબેન પટેલના લગ્નમાં આવો કંઈક હતો માહોલ…આવ્યા હતા મોટા મોટા કલાકારો…
ગુજરાતી ગાયિકા અલ્પા પટેલે તાજેતરમાં તેના મંગેતર ઉદય ગજેરા સાથે ભવ્ય ઉજવણી કરી હતી. લગ્નની ઉજવણી સતત ત્રણ દિવસ સુધી ચાલી હતી અને તેમાં ગુજરાતની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી, આ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલ્પા પટેલ ગુજરાતની એક લોકપ્રિય કલાકાર છે, જેમની પાસે વિશાળ ફેન ફોલોઈંગ છે, અને…