આ દાદાએ તો કોર્ટના જજને પીગળાવી દીધો, દાદા એ જજ ને એવી વાત કરી કે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો…
આજકાલ લોકો પૈસા પાછળ એટલા સ્વાર્થી બની ગયા છે. લોકો પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. લોકો પોતાના સ્વાર્થને કારણે બીજાની મદદ પણ કરતા નથી. એ સમય આવી ગયો છે. આજકાલ ઘણી બધી બાબતોને કારણે લોકો પૈસાના કારણે પોતાના સ્વજનોને પણ ભૂલી જાય છે. પરંતુ આપણે જોઈએ છીએ કે દુનિયામાં એવા લોકો…