દુનિયાના સૌથી કરોડપતિ બિલ ગેટસએ સામાન્ય ચા વાળા પાસે માણ્યો ચા નો સ્વાદ જુઓ ચા વિશે શું કહ્યું બિલગેટ્સએ
આજના સમયમાં સોશિયલ મીડિયા એક ફેમસ થવાનું માધ્યમ બની ગયું છે લોકો રાતો રાત જ અનેક વિડીયો બનાવીને ઝીરોમાંથી હીરો બનતા હોય છે આવા અનેક ઉદાહરણો આપણે જોયા કે સાંભળ્યા હશે. સોશિયલ મીડિયાથી કોઈપણ વ્યક્તિને આપણે રાતોરાત જ ફેમસ બનાવી દેતા હોઈએ છીએ. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જે…