વાહ શેઠ તો આને કહેવાય ! આ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓને ભેટમાં આપી કરોડો રૂપિયાની BMW કાર – જાણો કોણ છે આ કંપનીના માલિક…
મિત્રો દરેક કંપનીના માલિક તેમના કર્મચારીઓને નાની નાની ભેટ આપે છે. સુરતના સવજીભાઈ ધોળકિયાએ થોડા સમય પહેલા તેમના કર્મચારીઓને BMW કાર ભેટમાં આપી હતી. જે બાદ બીજી કંપનીએ પણ પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. દરેક કર્મચારી પોતાની કંપનીમાં સખત મહેનત કરે છે. ઘણીવાર એવું બને છે કે મહેનત કર્યા પછી પણ કોઈની મહેનતનું ફળ…