બોલીવુડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા સંપૂર્ણ ભારતીય પહેરવેશ સાથે મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ભગવાન શ્રી ગણેશ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા મંદિરમાં એવી વસ્તુ અર્પણ કરી કે…
હાલમાં બોલીવુડના અનેક સુપરસ્ટાર મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. આ વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ગર્વની વાત છે કે ધીરે ધીરે લોકો પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મ નજીક જઈ રહ્યા છે અનેક અભિનેતાઓની સફળતા પાછળ ભગવાનનો ખૂબ મોટો ફાળો રહેલો હોય છે. અને તેના જ આશીર્વાદથી તે સતત આગળ વધતા હોય છે. થોડા…