ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખૂબ જ દુઃખદ સમાચાર મલયાલમ ફિલ્મનાં પ્રોડ્યુસરનું નિધન કારણ જાણી તમે પણ રડી પડશો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખૂબ જ દુઃખદ સમાચાર મલયાલમ ફિલ્મનાં પ્રોડ્યુસરનું નિધન કારણ જાણી તમે પણ રડી પડશો

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી અનેક દુઃખદ ખબર સામે આવતી હોય છે. તેવામાં હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં મલયાલમ પ્રોડ્યુસર ગાધિમથી બાલુન નું 66 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. બુધવાર 10 એપ્રિલના રોજ પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ખબર તેમના ચાહકોને પડતાની સાથે જ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા…