Ipl 2024 માં કોલકત્તા ને ફાઇનલમાં પ્રવેશ મળતાની સાથે જ બોલિવૂડના કિંગ શાહરુખ ખાન જોવા મળ્યા રોકિંગ અંદાજમાં, બંને હાથ જોડી સ્ટેડિયમમાં ચાહકોનો માન્યો આભાર
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ipl 2024 માં બોલીવુડના કિંગ શાહરુખ ખાનની ટીમ કોલકત્તા ફાઇનલમાં પ્રવેશ મેળવનારી પ્રથમ ટીમ બની ચૂકી છે. કોલકત્તાની ટીમે ક્વોલીફાયર વનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી ફાઇનલ ની ટિકિટ પોતાના નામે કરી હતી. જોકે આ વર્ષે કલકત્તા ની ટીમ એ પહેલેથી જ સારું પરફોર્મન્સ આપ્યું હતું. હૈદરાબાદ સામેની જીત બાદ કોલકત્તાની…