બોલીવુડ સિંગર અલકા યાજ્ઞિકને થઈ કાનની ગંભીર બીમારી અચાનક સંભળાતું થયું બંધ ડોક્ટર સામે એવું કારણ બહાર આવ્યું કે…
મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી અને બોલીવુડ ની દુનિયા સુધી પોતાનો અવાજ પહોંચાડનારી અલકા યાજ્ઞિકને કાનની ગંભીર બીમારી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ચિંતાજનક સમાચાર અલકા યાજ્ઞિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ચાહકોને આપ્યા હતા. આ સમાચાર સાંભળ્યા બાદ ચાહકોમાં પણ ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો. સિંગર એક દુર્લભ ડિસઓર્ડરનો શિકાર છે જેના કારણે…