મુકેશ અંબાણીના દીકરાની એન્ગેજમેન્ટમાં બોલિવૂડના એકથી એક સ્ટાર આવ્યા, શાહરુખ ખાનથી લઈ રણબીર-આલિયા સહિત…
|

મુકેશ અંબાણીના દીકરાની એન્ગેજમેન્ટમાં બોલિવૂડના એકથી એક સ્ટાર આવ્યા, શાહરુખ ખાનથી લઈ રણબીર-આલિયા સહિત…

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં શ્રીનાથજી ખાતે ભવ્ય ઉજવણીમાં રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. મુંબઈમાં મુકેશ અંબાણી દ્વારા આયોજિત સગાઈની પાર્ટી ભવ્ય હતી, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. સ્ટાર સ્ટડેડ ઈવેન્ટમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, ઝહીર ખાન, સાગરિકા ઘાટગે, અયાન મુખર્જી…