ENTERTAINMENT | Lates News | ગુજરાત | સમાચાર
બોલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન આ ગુજરાતી ફિલ્મમાં ધૂમ મચાવશે, શૂટિંગના સેટ પરથી શેર કરી તસવીરો
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને અભિનય ના શહેનશાહ તરીખે ઓળખવામાં આવે છે.તેઓ લાંબા સમય બાદ હવે ફરીવાર ગુજરાતી ફિલ્મ “ફકત પુરુષો”માં જોવા મળશે.આ ફિલ્મ માં તેઓ નાનકડી ભૂમિકા ભજવશે.આ પહેલા “ફક્ત મહિલાઓ માટે”ફિલ્મ એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં ધૂમ મચાવી હતી.આ બાદ હવે ફરીવાર ફક્ત પુરુષો માટે ફિલ્મ માટે તમામ લોકો ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે.આ…