કિંજલ દવે સગાઈ તૂટ્યા પછી ગરબા લેતા લેતા પાવાગઢ દર્શન કરવા પહોંચી… કહ્યું “જ્યાં સુધી પવન જોશી…”
ગુજરાતમાં ગરબા કિંગથી ફેમસ સિંગર કિંજલ દવેને તમે સૌ જાણતા હશો. હાલમાં જ કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. કિંજલ દવેના લાખો ફેન્સને એક મોટો આંચકો લાગ્યો છે. કિંજલ દવે તેના બાળપણના ફ્રેન્ડ પવન જોશી સાથે સગાઈ કરી હતી પરંતુ હવે અચાનક કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર વાયુ વેગે ફેલાઈ ચૂક્યા છે. પાટણની રહેવાસી આ…