વરરાજો લાવ્યો કેનેડા ની લાડી! બન્નેએ એવા લગ્ન કર્યા કે લોકો કરી રહ્યા છે વાહ વાહ! – જુઓ તસવીરો
|

વરરાજો લાવ્યો કેનેડા ની લાડી! બન્નેએ એવા લગ્ન કર્યા કે લોકો કરી રહ્યા છે વાહ વાહ! – જુઓ તસવીરો

ગુજરાતમાં, યુવાન ગુજરાતીઓ માટે વિદેશી યુવતીઓ સાથે લગ્ન કરવાનું વધુને વધુ સામાન્ય બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં ઘણા ગુજરાતી સ્ત્રી-પુરુષોએ વિદેશી વ્યક્તિઓ સાથે લગ્ન કરીને તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. વિદેશી યુવતીઓ વિધિ દરમિયાન હિન્દુ પરંપરાઓનું પાલન કરે છે. અમરેલીના રહેવાસી જય પડિયાએ હાલમાં જ વિદેશની એક મહિલા સાથે લગ્ન કર્યા…