“બાલાજી વેફર્સ”ના માલિક ચંદુભાઈ વિરાણીએ માત્ર 20,000 રૂપિયાથી કરી હતી શરૂઆત અને આજે 10,000 કરોડ રૂપિયાનું છે સામ્રાજ્ય…!, જુઓ તસવીરો.

“બાલાજી વેફર્સ”ના માલિક ચંદુભાઈ વિરાણીએ માત્ર 20,000 રૂપિયાથી કરી હતી શરૂઆત અને આજે 10,000 કરોડ રૂપિયાનું છે સામ્રાજ્ય…!, જુઓ તસવીરો.

નાના છોકરાઓ માટે વેફર્સ અને પંપાળેલા રમકડાંની આ દિવસોમાં લગભગ દરેક ઘરમાં માંગ વધી રહી છે. રાજકોટની બાલાજી વેફર્સ જે લોકોના ઘરોમાં ફેમસ છે તે ખૂબ જાણીતી છે. બાલાજી વેફર્સે પેપ્સિકો જેવી મોટી વિદેશી કંપનીઓને પણ પ્રભાવિત કરી છે. આ કંપનીની વાત કરીએ તો બાલાજી કંપનીના મહેનતુ માલિક ચંદુભાઈ વિરાણીએ આજે 10 કરોડનું સામ્રાજ્ય ઉભું…