બાળકને ચોકલેટ આપતા હવે ચેતી જજો!! ફતેગઢમાં રહેતા માત્ર ત્રણ વર્ષના માસુમ બાળકનું ચોકલેટ ખાતા થોડા સમય બાદ તડપી તડપીને દર્દનાક મો-ત સમગ્ર શરીરનો રંગ વાદળી થઈ ગયો અને….
આપણા વિજ્ઞાનમાં અનેક ચોકલેટ ખાવાના ફાયદાઓ બતાવ્યા છે પરંતુ આ ચોકલેટ ઘણીવાર લોકોના જીવ લઈ લેતી હોય છે આવી જ એક ઘટના ફતેગઢ સાહિબ ના ખેડી નોંધ સિંહ વિસ્તારમાં બની હતી કે જ્યાં માત્ર ત્રણ વર્ષના બાળકનું ચોકલેટ ખાવાને કારણે દર્દનાક મોત થયું હતું. પરિવારે પણ ચોકલેટ કંપની પર અનેક આક્ષેપો લગાવ્યા છે તથા બાળકનું…