આ યુગલે મોરબીમાં એવા લગ્ન કર્યા કે ચારો તરફ વખાણના બોર વેચાય છે..! લગ્ન વિશે જાણી લોકો વખાણ કરી કરી થાક્યા…..

આ યુગલે મોરબીમાં એવા લગ્ન કર્યા કે ચારો તરફ વખાણના બોર વેચાય છે..! લગ્ન વિશે જાણી લોકો વખાણ કરી કરી થાક્યા…..

હાલમાં દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે દરેક અનોખા અંદાજમાં લગ્ન કરતા જોવા મળે છે. તો ઘણા લોકો પૈસા વેડફ્યા વગર સાદાઈથી લગ્ન કરીને સમાજમાં એક અલગ સંદેશ ફેલાવે છે. લગ્ન જીવનની ખૂબ જ પવિત્ર ક્ષણ માનવામાં આવે છે. ત્યારે ઘણા લોકો લગ્નની આ પળને ખૂબ જ સાદગીથી ઉજવે છે. તાજેતરમાં મોરબી નગરમાં ખૂબ…