ગાયના પગમાં દોરડું બાંધી માર્યું પાટું – પછી ગાય માતાએ લીધો એવો બદલો કે… જોઈ લો વીડીયો

ગાયના પગમાં દોરડું બાંધી માર્યું પાટું – પછી ગાય માતાએ લીધો એવો બદલો કે… જોઈ લો વીડીયો

આપણા દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. અનેક તહેવારોમાં પણ ગાય માતાની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, જે ગાયને ખૂબ જ પવિત્ર પ્રાણી બનાવે છે. ગાયો પર થતા અત્યાચાર જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે છે. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક…