પોતાની પત્ની પાસેથી મંજૂરી લઈ આ ક્રિકેટરે 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા… જુઓ તસવીરો
ભારતનો એક એવો ક્રિકેટર છે જેણે બીજી કે ત્રીજી વાર નહીં પણ 66 વર્ષની ઉંમરે લગ્ન કર્યા છે. અરુણલાલ એ ક્રિકેટરનું નામ છે જેણે 66 વર્ષની ઉંમરમાં 28 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે અરુણ લાલે પોતાનાથી 28 વર્ષ નાની છોકરી બુલબુલ સાહાને પોતાની લાઈફ પાર્ટનર બનાવી હતી. ક્રિકેટર અરુણલાલે 2022માં કોલકાતામાં…