કરોડો રૂપિયાની 100 લક્ઝુરિયસ ગાડી સાથે વરઘોડો કાઢ્યો…વરાજની એંટ્રી જોઈને તમે ચોંકી જશો…

કરોડો રૂપિયાની 100 લક્ઝુરિયસ ગાડી સાથે વરઘોડો કાઢ્યો…વરાજની એંટ્રી જોઈને તમે ચોંકી જશો…

સુરતમાં લગ્નનો માહોલ કંઈક અલગ જ છે. સુરતના લગ્નમાં અનોખો વર જોવા મળ્યો હતો. વરની વાત કરીએ તો વરરાજાને 100 લક્ઝુરિયસ કાર સાથે બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં વરરાજા બળદ ગાડામાં બેસીને આવ્યો હતો. મોટા વરાછાથી ઉતરાણ સુધીની 2 કિમી લાંબી શોભાયાત્રા જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આ ઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લોકો…