ટેલિવિઝન અભિનેત્રી દલજીત કૌર 40 વર્ષની ઉંમરે બીજી વખત દુલ્હન બની… જુઓ લગ્નની તસવીરો.

ટેલિવિઝન અભિનેત્રી દલજીત કૌર 40 વર્ષની ઉંમરે બીજી વખત દુલ્હન બની… જુઓ લગ્નની તસવીરો.

હાલમાં ક્રિકેટ અને બોલિવૂડ સેલેબ્સ વચ્ચે લગ્નનો દોર ચાલી રહ્યો છે. પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી દલજીત કૌરે પણ 40 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. તેણીએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા. લગ્ન બાદ બંનેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 1982માં લુધિયાણામાં જન્મેલી દલજીત કૌર, કુલવધુ,ઇસ પ્યાર કો ક્યા નામ દૂન જેવી…