દીકરીના લગ્ન થયાના 24 કલાકમાં જ દીકરીની અર્થી ઊઠી ! – સવારે બાથરૂમમાં ન્હાવા ગઈ અને બાથરૂમમાં જ… ઓમ શાંતિ
તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જે તમને ચોંકાવી દેશે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે. આ ઘટનામાં લગ્ન બાદ દુલ્હન સાથે કંઇક એવું થયું કે પરિવારમાં શોક છવાઇ ગયો. પરિવારના સભ્યોએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે કન્યા સાથે આવું થઈ શકે છે. ઘણા લોકો ઘરમાં બાથરૂમમાં ગરમ પાણી માટે ગીઝર રાખે…