વાઈટ ગાઉન સાથે અંબાણી પરિવારની વહુ રાધિકા લાગે છે રાજકુમારી જુઓ વાયરલ તસવીરો
|

વાઈટ ગાઉન સાથે અંબાણી પરિવારની વહુ રાધિકા લાગે છે રાજકુમારી જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન પહેલા ભવ્ય અને શાનદાર રીતે ઈટલી અને ફ્રાન્સની વચ્ચે દરિયામાં ક્રૂઝ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંકશનમાં 800 જેટલા દેશ-વિદેશના મહેમાનોએ હાજરી આપી હતી આવનારા સમયમાં લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવ્યા છે. પરંતુ આ પાર્ટીમાં અંબાણી…