બિપાસા બાસુએ પહેલી વાર બતાવ્યો પોતાની દીકરીનો ચહેરો, ચાહકો તેની ક્યુટનેસ ઉપર ફીદા થઈ ગયા
અભિનેત્રી બિપાશા બાસુ અને તેના અભિનેતા પતિ કરણ સિંહ ગ્રોવરે લગ્નના 6 વર્ષ પછી 12 નવેમ્બર, 2022 ના રોજ તેમની પુત્રી દેવી બાસુ સિંહ ગ્રોવરનું તેમના પરિવારમાં સ્વાગત કર્યું. જણાવી દઈએ કે અનુષ્કા-વિરાટ અને રણબીર-આલિયાની જેમ કરણ-બિપાશાએ પણ હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો કોઈને બતાવ્યો નથી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને…