અચાનક ભીડમાં ફસાય ગર્ભવતી દીપિકા, રણવીર સિંહએ લોકો વચ્ચે એવું કર્યું કે… જુઓ વાયરલ તસવીરો
હાલમાં બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના નવા બાળક ના આગમનની રાહ જોઈ રહી છે અને તે પોતાના પ્રેગ્નન્સી સમયને એન્જોય કરી રહી છે સાથે સાથે તેમાં રણવીર સિંહ પણ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. દીપિકા નો સંપૂર્ણ પરિવાર તેને ખૂબ સાર સંભાળ રાખે છે આ માહોલ વચ્ચે દીપિકા પોતાના સાસુ સસરા અને પતિ રણવીર…