પ્રેગનેટ હોવા છતાં પણ દીપિકા જોવા મળી પોતાની આવનારી ફિલ્મની ઇવેન્ટમાં, અમિતાભ બચ્ચન અને પ્રભાસે દીપીકા ની કરી મદદ-વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે
|

પ્રેગનેટ હોવા છતાં પણ દીપિકા જોવા મળી પોતાની આવનારી ફિલ્મની ઇવેન્ટમાં, અમિતાભ બચ્ચન અને પ્રભાસે દીપીકા ની કરી મદદ-વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીરથી હવે ટૂંક જ સમયમાં પોતાના નવા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે આ સાથે જ બંને લોકો માતા-પિતા બની જશે આ ખાસ દિવસની તેમના ચાહકો પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સમય વચ્ચે દીપિકાની પ્રેગનેન્સી લુક સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ…