વારંવાર એક જ ભૂલ કરી ટીમ ઇન્ડિયાએ – જાણો હારનું સાચું કારણ
T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ભારતીય ટીમનો ટોપ બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો છે. ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરી શક્યા ન હતા. વિરાટ કોહલીએ પણ ધીમી ઇનિંગ રમીને ટીમમાં દબાવ વધાર્યો હતો. સેમિફાઇનલમાં કઇ ભૂલો ભારે પડી, આવો જાણીએ… ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો…