IPL 2024 માં દિલ્હી કેપિટલ્સના યંગ સ્ટાર પ્લેયર પૃથ્વી શોએ મુંબઈમાં 10 કરોડની કિંમતમાં ખરીદ્યો આલીશાન ફ્લેટ તસવીરો જોય ને તમે સ્વર્ગ પણ ભૂલી જશો
Ipl 2024 માં આ વખતે દિલ્હી કેપિટલ્સ ની ટીમ હજુ સુધી સારું પ્રદર્શન કર્યું નથી કારણ કે તેમને પાંચ મેચ માંથી માત્ર એક જ જીત મળી છે. પરંતુ આ ટીમના દરેક ખેલાડીઓ ફાઈનલ સુધી પહોંચવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે જોકે દિલ્હી કેપિટલ ને ipl ની સૌથી સફળ ટીમ માનવામાં આવે છે. જોકે દિલ્હી કેપિટલના…