દિલ્હીની ફેમસ થયેલી વડાપાવ ગર્લની એક દિવસની કમાણી સાંભળી તમારા હોંશ ઉડી જશે બિગ બોસ શોમાં કરી ધમાકેદાર એન્ટ્રી જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો જાણતા હશો કે રિયાલિટી શો bigg boss સીઝન થ્રી ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે આ સાથે જ 16 સ્પર્ધકોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ સ્પર્ધકોમાં અનેક youtuber, બોલીવુડ સેલિબ્રિટી, અને સોશિયલ મીડિયા સાથે ખૂબ જ લાંબા સમયથી જોડાયેલા અનેક મશહુર નામનો સમાવેશ થાય છે. આ સ્પર્ધકોમાં સોશિયલ મીડિયામાં ફેમસ થયેલ વડાપાવ…