72 દિવસ પછી રાણો આવશે જેલની બહાર પરંતુ કોર્ટે આપી અમુક શરતો – જાણો
ગુજરાતીમાં ડાયરાને મજા કરાવનાર લોકસાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા ઘણા સમયથી જેલના સળિયા પાછળ છે. હવે દેવાયત ખાવડ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, હાઈકોર્ટે દેવાયત ખાવડને જામીન આપ્યા છે. જ્યારે દેવાયત ખાવડને છ માસથી રાજકોટ ન પ્રવેશવા સાથે જામીન મળ્યા છે. દેવાયત ખાવડને તે શરતે જામીન આપવામાં આવ્યા છે કે તે છ મહિના સુધી…