સુરતના હીરા વેપારીએ કરોડોની સંપત્તિ છોડી પોતાની પત્ની સાથે અપનાવ્યો દીક્ષાનો માર્ગ જેગવાર અને ફરારી જેવી લક્ઝરીયસ કારમાં નીકળી ભવ્ય શોભાયાત્રા
આજના યુગનો વ્યક્તિ પૈસા પાછળ દોડતો હોય છે અથવા તો તેને સંપત્તિની લાલચ હોય છે પરંતુ ઘણા વ્યક્તિઓ મોહ મયા ની લાલચ છોડી સંયમ નો માર્ગ અપનાવતા હોય છે આવા તો ઘણા ઉદાહરણ સામે આવતા હોય છે. જેને સાંભળીને કે જોઈને આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આટલી સંપત્તિ છોડી કોઈ વ્યક્તિ કેવી રીતે…