વર્ષો બાદ દયાબેન જાહેરમાં જોવા મળી ! દીકરા સાથે શિવ મંદિરે પહોચ્યા દિશા વાકાણી- જુઓ વિડીયો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી સતત તેના દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોનું દરેક પાત્ર દરેક ઘરમાં લોકપ્રિય છે. અત્યાર સુધી ઘણા સ્ટાર્સ આ કોમેડી-સેટાયર શોને અલવિદા કહી ચૂક્યા છે. આ સિરિયલમાં જે પાત્રને ચાહકો સૌથી વધુ મિસ કરી રહ્યા છે તે છે દયાબેન. દિશા…