બોલીવુડની મશહૂર અભિનેત્રી દિયા મિર્ઝા એ લીધી ગાંડી ગીર ની મુલાકાત સિંહ સાથે અનેક તસવીરો થઈ વાયરલ ગાંડી ગીર વિશે કહ્યું કે……

બોલીવુડની મશહૂર અભિનેત્રી દિયા મિર્ઝા એ લીધી ગાંડી ગીર ની મુલાકાત સિંહ સાથે અનેક તસવીરો થઈ વાયરલ ગાંડી ગીર વિશે કહ્યું કે……

ગુજરાતના પ્રકૃતિનો ખોળો એટલે ગાંડી ગીર અહીં આવતા જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય તેવો અનુભવ થાય છે અને જે લોકોને સિંહ જોવાનો શોખ હોય તે શોખ આ ગીરમાં આવીને જ વ્યક્તિનો પૂરો થાય છે ખરેખર ગીર એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. જાણે કુદરત સાક્ષાત જ ગીરમાં આવીને પોતાની કળા વરસાવતો હોય તેવું લાગે…