ગાય માતાને 500 કિલો સૂકો મેવો ખવડાવી ખજુરભાઈએ જીત્યું લોકોનું દિલ – જુઓ વિડીયો

ગાય માતાને 500 કિલો સૂકો મેવો ખવડાવી ખજુરભાઈએ જીત્યું લોકોનું દિલ – જુઓ વિડીયો

દરેક વ્યક્તિનું લોકપ્રિય ખજુરભાઈનું નામ આજે ગુજરાતમાં ખૂબ જ ગર્વથી લેવામાં આવે છે. નીતિન જાનીએ સેવાના એવા કાર્યો કર્યા છે કે તેમણે લાખો લોકોના દિલ જીતી લીધા છે. અત્યાર સુધીમાં તેમણે નવા મકાનો બનાવીને હજારો લોકોને નવજીવન આપ્યું છે. ખજુરભાઈની માનવતા લોકોના હૃદયમાં વસી ગઈ છે. ખજુરભાઈ તેમના સેવાકીય કાર્યો માટે હંમેશા ચર્ચામાં રહે છે….