બોલીવુડની મર્ડર ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને મલ્લિકાની સુપરહિટ થયેલી જોડીને ફરી એકવાર જૂના અંદાજમાં જોઈ ચાહકો ખુશ થઈ ગયા 20 વર્ષથી ઇમરાન હાશ્મી અને મલ્લિકા વચ્ચે ચાલતા ઝઘડાનો આવ્યો અંત બંને લોકોની જોડી ફરી જોવા મળી શકે છે આ ફિલ્મમાં….

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી અનેક જોડી છે જેને આટલા વર્ષો થયા બાદ લોકો હજુ સુધી ભૂલી શકે નથી કારણ કે તેમણે અનેક ફિલ્મોમાં ખૂબ જ સારી રીતે રોલ નિભાવી ચાહકોના દિલમાં એક અલગ છાપ લગાવી દીધી છે. આપ સૌ લોકો બોલીવુડની ખૂબ જ પ્રખ્યાત થયેલી જોડી એટલે કે ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતને ઓળખતા જ…