પવન જોશી સાથે સગાઈ તૂટ્યા પછી હવે કિંજલ દવે સોશિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ દેખાઈ રહી છે…લાગે છે જાણે તેને આઝાદી મળી ગઈ હોય…
આજકાલ જ્યારે ઈન્ટરનેટનો જમાનો આવી ગયો છે, ઘણા જૂના અને નવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ઘણા ફોટા એટલા સુંદર છે કે તમે તેને વારંવાર જોવા માંગો છો. હાલમાં જ કિંજલ દવેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક ફોટો અને વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે….