72 સભ્યોનો પરિવાર એક સાથે ઘરમાં રહે છે – રોજની શાકભાજીનો ખર્ચો જાણીને ચોકી જશો

72 સભ્યોનો પરિવાર એક સાથે ઘરમાં રહે છે – રોજની શાકભાજીનો ખર્ચો જાણીને ચોકી જશો

તમે બધા જાણો છો કે આજના દાયકામાં કુટુંબ અને સંયુક્ત કુટુંબની ભાવના ઘણી ઓછી છે. આજે ઘણા પરિવારો સંયુક્ત કુટુંબને બદલે અલગ રહેવાનું શીખ્યા છે. પરંતુ ઘણી વખત જ્યારે પરિવાર પર કોઈ મોટી સમસ્યા આવે છે ત્યારે સંયુક્ત પરિવારની ભાવના ખૂબ યાદ આવે છે. અને સંયુક્ત પરિવારમાં રહેતા લોકો પણ તે મુશ્કેલીમાંથી જલ્દી બહાર આવી…