જૂનાગઢના ખેડૂત પાસે અંગ્રેજો વખતના એવા સિક્કાઓ મળ્યા કે તેમના ઘરે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા, જુઓ આ સિક્કાની તસવીરો
|

જૂનાગઢના ખેડૂત પાસે અંગ્રેજો વખતના એવા સિક્કાઓ મળ્યા કે તેમના ઘરે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા, જુઓ આ સિક્કાની તસવીરો

આજના સમયમાં સામાન્ય લોકો માટે ખજાનો એટલે તેમને જાણે બધું જ મળી ગયું હોય તેવો શબ્દ બની ગયો છે કારણ કે ખજાનો નામ સાંભળી નાનામાં નાના બાળકોને પણ મજા આવી જતી હોય છે. હાલના સમયમાં જૂનાગઢના દાત્રાન ગામના રહેવાસી ખેડૂત પાસે આઝાદી વખતનો ખજાનો મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આજે આપને બતાવીશું કે જૂનાગઢમાં…