Lates News | ધાર્મિક | સમાચાર
પિતાનું અયોધ્યા મંદિર જવાનું હતું સપનું-પરંતુ પુત્ર એ ઘરની બાર કાઢી મૂક્યા ત્યારબાદ જે થયું તે જાણીને તમારા હોંશ ઉડી જશે
આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વિડિયો સામે આવતા હોય છે પરંતુ ઘણા વિડિયો દિલને સ્પર્શે જતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.ભારતીય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અનીશ ભગતે પોતાનો દયાળુ અને માયાળુ સ્વભાવ પ્રસ્તુત કર્યો હતો. થોડા દિવસ પહેલા ધોરણ 10 ના ટોપર પ્રાચીન નિગમને તેના વાળ માટે ઘણા મજાકનો…