બીજા પ્રી વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટની પહેલી ઝલક આવી સામે,જુઓ વાયરલ તસવીરો
| |

બીજા પ્રી વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટની પહેલી ઝલક આવી સામે,જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકો જાણો છો કે બાર જુલાઈના રોજ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી ના લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવ્યા છે. પરંતુ તે પહેલા અંબાણી પરિવાર એ ક્રૂઝ માં ભવ્ય પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું છે જેની અનેક તસવીર અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અંબાણી…