ગુજરાતમાં રાજુલાના આ છોકરા માટે બધું જ છોડી ભારત આવી કેનેડીયન છોકરી, વાયરલ થઇ લગ્નની તસ્વીરો

ગુજરાતમાં રાજુલાના આ છોકરા માટે બધું જ છોડી ભારત આવી કેનેડીયન છોકરી, વાયરલ થઇ લગ્નની તસ્વીરો

લોહીના સંબંધો કરતાં પ્રેમના સંબંધો વધુ મજબૂત હોય છે. લોહીના સંબંધો દગો આપી શકે છે પણ હૃદયના સંબંધો ક્યારેય નહીં. કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર કે રૂપ હોતું નથી. રણમાં પણ પ્રેમનું ફૂલ ખીલે છે. આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયા એ લોકોના પ્રેમને એટલી હદે વટાવી દીધું છે કે તમારું મગજ પણ…