ઢોંગી ભૂવાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને કરી નાખી ગર્ભવતી, મોતને વ્હાલું કરવા મજબૂર બની દીકરી – જુઓ વિડીયો

ઢોંગી ભૂવાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને કરી નાખી ગર્ભવતી, મોતને વ્હાલું કરવા મજબૂર બની દીકરી – જુઓ વિડીયો

આજકાલ મહિલાઓ પર બળાત્કારના કિસ્સાઓ દિવસેને દિવસે પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢની એક યુવતીએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેર પીધા બાદ યુવતી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેના પતિ જૂનાગઢના સૂરજ સોલંકીએ 10 મહિના સુધી તેની સાથે બળાત્કાર…