અનંત રાધિકાને લગ્નના આશીર્વાદ આપવા માટે ફરીવાર બોલીવુડ સેલિબ્રિટીનો જામ્યો મેળો-અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, શહિદ કપૂર, અજય દેવગન, આલિયા ભટ્ટ સાથે જાણો કોણ સેલિબ્રિટી રહ્યા હાજર

અનંત રાધિકાને લગ્નના આશીર્વાદ આપવા માટે ફરીવાર બોલીવુડ સેલિબ્રિટીનો જામ્યો મેળો-અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, શહિદ કપૂર, અજય દેવગન, આલિયા ભટ્ટ સાથે જાણો કોણ સેલિબ્રિટી રહ્યા હાજર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નને લઈને મુંબઈ ઉત્સાહથી છવાઈ ગયું હતું.દેશ દુનિયામાં ચારે તરફ માત્ર અંબાણી પરિવારના લગ્નને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં પણ છેલ્લા ઘણા દિવસોથી માત્ર અંબાણી પરિવાર જ આગળ પડતો જોવા મળે આખરે તમામ લોકોની ઉત્સાહ અને આતુરતાનો અંત આવ્યો હતો જ્યારે…