વર્લ્ડ કપમાં ભારતની જીત માટે ક્રિકેટર ગૌતમ ગંભીરે સાલાસર ધામ ભગવાન બાલાજીને પ્રાર્થના કરી જુઓ વાયરલ તસવીરો
| |

વર્લ્ડ કપમાં ભારતની જીત માટે ક્રિકેટર ગૌતમ ગંભીરે સાલાસર ધામ ભગવાન બાલાજીને પ્રાર્થના કરી જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ipl 2024 માં કોલકત્તાની ટીમ ત્રીજી વાર ipl જીતવામાં સફળ રહી હતી. આ જીત પાછળ કોલકત્તાના તમામ ખેલાડીનો ખૂબ જ સંઘર્ષ અને મહેનત રહેલી છે સાથે સાથે કોલકત્તા ના માલિક બોલીવુડના ટીમ શાહરુખ ખાન એ શુભેચ્છા પાઠવી હતી. પરંતુ આ જીત પાછળ કોલકત્તાના કોચ ગૌતમ ગંભીરનો ખૂબ જ ફાળો…