અમદાવાદમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ બાળકને આપ્યો જન્મ.., યુવતીએ કુંવારી હોવાનું જણાવતા ડોક્ટર સહીત હોસ્પિટલ નો સ્ટાફ ચોકી ગયો
સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ આવે છે જેના લીધે મહિલાઓને મોટી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ત્યારે આજે એક ચોકાવનારી ઘટના બની છે. થોડા દિવસો પહેલા અમદાવાદની અંદર આવેલ નારણપુરા વિસ્તારની અંદર રહેતી એક યુવતીએ અમદાવાદ હોસ્પિટલ ની અંદર બાળકને જન્મ આપ્યો હતો. મિત્રો નવાઈની વાત તો એ છે કે આ યુવતી સિંગલ હતી…