Lates News | ગુજરાત | વાઇરલ
ભારતીય સંસ્કૃતિનું ગર્વ!! ચણિયાચોળી સાથે ગીતા રબારીએ લોકો ના દિલ જીતી લીધા – જુઓ વાયરલ તસવીરો
ગુજરાતના કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી પોતાના વિદેશ પ્રવાસ પરથી ફરીવાર ભારત પાછા ફર્યા છે અને ભારત આવતાની સાથે જ લોક ડાયરા અને રાસ ગરબાની અનેક જગ્યાએ રમઝટ જમાવી હતી ગીતા રબારીના કાર્યક્રમમાં આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતના અનેક શહેરોમાં જોવા મળે છે આગામી સમયમાં ગીતાબેન રબારી ફરીવાર વિદેશ પ્રવાસ પર જવા…