જર્મની ભૂરીનું દિલ આવ્યું બિહારના એક યુવક પર ખૂબ જ ધામધૂમથી બંને લોકોએ બિહાર માં કર્યા લગ્ન આવી પ્રેમ કહાની તમે આજ સુધી નહીં સાંભળી હોય

જર્મની ભૂરીનું દિલ આવ્યું બિહારના એક યુવક પર ખૂબ જ ધામધૂમથી બંને લોકોએ બિહાર માં કર્યા લગ્ન આવી પ્રેમ કહાની તમે આજ સુધી નહીં સાંભળી હોય

આજે સમગ્ર ભારત માં લગ્નનો અનોખો માહોલ ચાલી રહ્યો છે દરેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે તેવામાં સોશિયલ મીડિયામાં અનેકવાર એવા લગ્ન આપણી સામે આવતા હોય છે. જેને જોઈને કે તેની વિશે સાંભળીને આપણે ઘણીવાર ચોકી જતા હોઈએ છીએ અથવા વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આવું થવું…