કીર્તિદાન ગઢવીની પત્ની એ ગિફ્ટ માં આપી હતી આ આલીશાન ગાડી…જુઓ તસવીરો

કીર્તિદાન ગઢવીની પત્ની એ ગિફ્ટ માં આપી હતી આ આલીશાન ગાડી…જુઓ તસવીરો

જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ તેમનો 47મો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો. તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી, જેમાં જન્મદિવસની ઉજવણી અને તેની પત્ની તરફથી મળેલી ભેટો દર્શાવવામાં આવી હતી. આ ઉજવણી રાજકોટમાં તેમના ઘરે થઈ હતી, જ્યાં તેઓ તેમના પરિવાર, નજીકના મિત્રો અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોર સહિતના રાજકીય નેતાઓથી…