આ તો ગજબ કહેવાય!! આ યુવતીએ ચણિયાચોળી પહેરી ચાલુ સાઇકલએ દોરડા કૂદ કર્યા, વિડીયો જોતા તમે પણ દંગ રહી જશો
| |

આ તો ગજબ કહેવાય!! આ યુવતીએ ચણિયાચોળી પહેરી ચાલુ સાઇકલએ દોરડા કૂદ કર્યા, વિડીયો જોતા તમે પણ દંગ રહી જશો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજના સમયમાં સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા એવા વાયરલ વિડીયો આપણી સામે આવતા હોય છે કે જેને જોતાની સાથે જ આપણે થોડીવાર માટે દંગ રહી જતા હોઈએ છીએ. તો ઘણીવાર લોકો ગાડી અથવા અન્ય જોખમી જગ્યાએ સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતા નજરે પડે છે. આવો જ એક વિડીયો થોડા…