મુંબઈમાં ભવ્ય રિસેપ્શન સિદ્ધાર્થ-કિયારા સાથે જોવા મળ્યા અંબાણી પરિવાર, આલિયા અને અજય દેવગણ અન્ય બોલિવૂડ સુપર સ્ટાર

મુંબઈમાં ભવ્ય રિસેપ્શન સિદ્ધાર્થ-કિયારા સાથે જોવા મળ્યા અંબાણી પરિવાર, આલિયા અને અજય દેવગણ અન્ય બોલિવૂડ સુપર સ્ટાર

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું વેડિંગ રિસેપ્શનઃ કપલે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આકાશ અંબાણી, શ્લોકા મહેતા, આલિયા ભટ્ટ, કરીના કપૂર સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. મનીષ મલ્હોત્રા, અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, નેહા ધૂપિયા અને અન્ય લોકોએ હવે અંદરની તસવીરો શેર કરી છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ રવિવારે મુંબઈમાં સેન્ટ રેજીસ ખાતે…