જુઓ રાજાશાહી જેવા લગ્ન, વરપક્ષોએ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા, આહીર સમાજ દ્વારા પારંપરિક પહેરવેશમાં જોવા મળ્યા – જુઓ તસવીર
દરેક કપલ એક અલગ લગ્ન કરવાનું સપનું હોઈ છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ગીરસોમનાથમાં આહીર સમાજના યુવા નેતા નાથુભાઈ સોલંકીના પુત્રો ચેતન અને શૈલેષ માટે તેમના લગ્ન હતા. બંને વરરાજાઓ હેલિકોપ્ટરમાં તેમના લગ્ન માં એન્ટ્રી મારી, તેમના મહેમાનોને દ્રશ્ય જોઈ ને મોતિયા મરી ગયા. ગીર સોમનાથના વેરાવળ પંથકમાં શાહી લગ્ન…